📘 📚✍️ નોટબુક વિતરણ કાર્યક્રમ. 📚✍️📘

📘📚✍️ નોટબુક વિતરણ કાર્યક્રમ ✍️📚📘

સુરત ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની સમાજ ના આપ સર્વે પરિવારજનો ને સવિનય જણાવવાનું કે…..

તા.02-06-2024 નાં રવિવારે સવારે ૯-૩૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન સમાજનાં ધોરણ ૧-થી-૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને દાતાશ્રી પરિવાર નાં સહકાર થી નિઃશુલ્ક નોટબુક (ફુલ સ્કેપ) અને મહિલા મંડળ દ્વારા દરેક વિદ્યાર્થીઓ ને પેનસેટ પાઉચ વિતરણ કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી……

અગત્યની નોંઘ…..
🔹 નોટબુક લેવાં ઉપર જણાવેલ સમય દરમ્યાન (૧૨-૦૦ કલાક પહેલા) વહેલાસર આવી જવું ત્યારબાદ નોટબુક વિતરણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે…..
🔹 નોટબુક લેવાં આવો ત્યારે ૨૦૨૩ માં જે-તે ધોરણમાં પાસ થયાં હોય તેના રીઝલ્ટની ઝેરોક્ષ લાવવી ફરજિયાત છે તેનાં વિના નોટબુક આપવામાં આવશે નહીં….
🔹 રીઝલ્ટ ની ઝેરોક્ષ પાછળ પરિવારનાં વડીલ નું પૂરું નામ, એડ્રેસ અને વોર્ડ તથા મોબાઇલ નંબર લખવા અનિવાર્ય છે
🔹 પહેલા ધોરણમાં આવતાં બાળકની વિભાગીય કન્વીનર પાસે નોધ કરાવી નોટબુક કલેક્ટ કરવાની રહેશે
🔹 સમાજના વોર્ડ લિસ્ટમાં નોંધાયેલા પરિવારનાં વિદ્યાર્થીઓ ને જ નોટબુક આપવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી…

🔹નોટબુક વિતરણ સ્થળ….
BAPS સ્વામિનારાયણ હોલ.
ચોથા (4). માળે, માં પ્રતાપ કોમ્પલેક્ષ.
બહુચર માતાજીના મંદિર ની સામે.
વાડી ફળિયા, સુરત

સમયસર આવી નોટબુક કલેક્ટ કરી સહકાર આપશો તેવી અપેક્ષા..

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Book Collection Location
https://maps.app.goo.gl/kAwjqabjcoAPPojXA

Digital Website Team

© 2023 Developed by Tanmisa IT Solution