📘 📚✍️ નોટબુક વિતરણ કાર્યક્રમ. 📚✍️📘

📘 📚✍️ નોટબુક મેળવવાની છેલ્લી તારીખ 📚✍️📘

સુરત ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ ના આપ સર્વે પરિવારજનો ને સવિનય જણાવવાનું કે જે વિદ્યાર્થીઓની નોટબુક લઈ જવાની બાકી હોય અને માર્કશીટ આપવાની બાકી હોય તે વિદ્યાર્થીઓ તારીખ- 20- 6- 2024 ના રોજ સુધીમાં નીચેના સરનામેથી નોટબુક લઈ જવી અને માર્કશીટ આપી જવી…..

જે લોકોની ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ની માર્કશીટ બાકી હોય તે પણ આપી જવી

🔹સરનામું—-🔹
ન્યુ શ્રીજી જ્વેલર્સ
નિલેશભાઈ સોની
U -3, પાર્થ કોમ્પલેક્ષ, બરફિવાલા કોલેજ ની બાજુમાં,સુમુલ ડેરી રોડ,સુરત.
ટાઇમ-10 થી 1.30
સાંજે – 3.30 થી 7.30
Mo -9825366463

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Digital Website Team

© 2023 Developed by Tanmisa IT Solution