તા. ૨૨-૬-૨૬ રવિવારે જનરલ મિટીંગ માં…..”ચિ. ધ્રિશિવ”….ની મેડીકલ સહાયનાં સેવાયજ્ઞ માટે કરેલ અપીલ ને અભૂતપૂર્વ પ્રતિસાદ આપી સુરત ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની સમાજે ખુલ્લા મનથી…નાના મોટા સહુએ ઇશ્વરે પ્રેરણા કરી એમ આ સેવાકાર્ય માટે ખુબ જ ટૂંકા સમયગાળામાં અકલ્પનીય….અને અવિસ્મરણીય કાર્યને ખુબ જ ઉમદાભાવથી સેવાકાર્ય ની ઝોળી છલકાવી દીધી….એકજ વાક્ય માં કહેવું હોય તો….મને મારાં સમાજ માટે ગૌરવ છે….અને આવાં સહિષ્ણુ, નિષ્કામ, નિસ્વાર્થ સમાજનાં સભ્ય હોવું એનો પણ ગર્વ છે…
એક સરાહનીય કાર્ય….. ને પૂર્ણ કરવામાં આપનાં ઉત્કૃષ્ટ સહયોગ બદલ આપ સહુનો ખુબ ખુબ આભાર…. ખુબ ખુબ ધન્યવાદ….🙏
🙏🙏🙏




















